તારીખ.21-2-2018 ના રોજ શાળામાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકશ્રી કિરણભાઈ પરમારે બાળકોને માતૃભાષાની સમજ આપી હતી તથા સાંજે 4.00 કલાકે બાળકોએ માતૃભાષામાં ગીતોની રમઝટ બોલાવી હતી.