રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન અને કીટનું વિતરણ......
Unchha Primary School
આ બ્લોગમાં આપનું સ્વાગત છે
ગુરુવાર, 22 ફેબ્રુઆરી, 2018
માતૃભાષા દિનની ઉજવણી
તારીખ.21-2-2018 ના રોજ શાળામાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના શિક્ષકશ્રી કિરણભાઈ પરમારે બાળકોને માતૃભાષાની સમજ આપી હતી તથા સાંજે 4.00 કલાકે બાળકોએ માતૃભાષામાં ગીતોની રમઝટ બોલાવી હતી.
બુધવાર, 21 ફેબ્રુઆરી, 2018
પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા-2017
પ્રાથમિક ચિત્રકામ કક્ષા પરીક્ષા-2017 માં ઊંછા પ્રાથમિક શાળાના 20 બાળકોએ ભાગ લીધો હતો જેમાં તમામ બાળકો ઉત્તીર્ણ થયેલ છે.તમામ બાળકોને ખુબ ખુબ અભિનંદન.....
શુક્રવાર, 16 ફેબ્રુઆરી, 2018
શુક્રવાર, 25 ઑગસ્ટ, 2017
બુધવાર, 16 ઑગસ્ટ, 2017
બુધવાર, 9 ઑગસ્ટ, 2017
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)